Gujarat

મનોદિવયાંગો ની હવાઈ મુસાફરી ની માહિતી આપતી પુસ્તક નુ થયેલ વિમોચન..

નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલડ ના વાર્ષિકોત્સવ ના કાર્યક્રમ દરમિયાન સંસ્થા ના આચાર્ય શ્રી નિલેશ પંચાલ એ લખેલી પુસ્તિકા- વસુધૈવ કુટુંબકમ-નુ વિમોચન શ્રી રાજેન્દ્ર શાહ અને ડો.સુભાષ આપ્ટે  ના હસ્તે કરવા માં આવ્યુ. આ પુસ્તક માંએમણે મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ સહ કરેલ દેશ વિદેશ ની હવાઈ મુસાફરી નાં અનુભવ લખી આ મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ આપણી જેમ દેશ વિદેશ ની મુસાફરી કરી શકે છે,એવો સંદેશ આપેલ છે.

IMG-20230407-WA0210.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *