Gujarat

મહાકુંભ 22 – 23 અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન કક્ષાએ પહોંચ્યો જસદણનો વિદ્યાર્થી

મહાકુંભ 22 – 23 અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન કક્ષાએ પહોંચ્યો જસદણનો વિદ્યાર્થી

સનશાઈન હાઇસ્કુલ જસદણમાં અભ્યાસ કરતો ધોરણ :- 10 નો વિદ્યાર્થી મહેતા કરણ રમેશભાઈ કલા મહાકુંભ : 2022/23 અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન કક્ષાએ તારીખ:- ૧૪/૦૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ગાયન સ્પર્ધામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરતા સર્વે સ્કૂલ સ્ટાફ, તેમજ મિત્રો અને કુટુંબીજનો એ શુભેચ્છા પાઠવી હતી.
રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172

IMG-20230214-WA0077.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *