લોકેશન : ખેડા મહુધ
રિપોર્ટર : નિસાર શેખ મહુધા
મહુધા કે.એમ.પટેલ પ્રાથમિક શાળામાં બાળકોને પ્રોજેક્ટર નાં માધ્યમ થી વિડિયો દેખાડવામાં આવી હતી આ વિડિયો માધ્યમથી શાળાના બાળકોને સારી ટેવો પડે શાળામાંથી બાળકોને આપેલું હોમવર્ક પુરું કરવું તથા નાસ્તો કરી કચરો ન થાય તેવું ધ્યાન રાખવાનું તેમજ બીજાની ચીજવસ્તુ જોઈ લેવાની જીદ ન કરવી જેવા વિડિયો દેખાડવામાં આવ્યા હતા જેના કારણે બાળકોમાં સારી ટેવો પડે આ પ્રસંગે કે.એમ.પટેલ પ્રાથમિક શાળાનાં આચાર્ય હર્ષિત ભટ્ટ સહિત શિક્ષણ ગણ હાજર રહ્યા હતા


