Gujarat

મહુધા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા આશા સંમેલન યોજાયું.

 નિસાર શેખ,મહુધા
મહુધા સ્વયં પ્રભાબેન શાહ હાઇસ્કુલ ખાતે મહુધા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા આશા સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં મહુધા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ધ્રુમિલ પરીખના અધ્યક્ષ સ્થાને સંમેલન રાખવામાં આવેલ. જેમાં  અલિણા પ્રા.આ.કેન્દ્ર ના ડોક્ટર આસરા મહુધા RBSK આયુષ મેડિકલ ઓફિસર પીંકલભાઈ પટેલ હાઈસ્કૂલના પ્રિન્સિપલ સંજયભાઈ પંચાલ તથા તાલુકા હેલ્થ સુપર વાઈઝર એમ.એન.કાઝી મહુધા . અલીણા, સણાલી નાની ખડોલ , સિંધાલી તથા ચુણેલ આમ પાંચ પીએસસીની આશા બહેનો ફેસીલેટર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20230401-WA0036.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *