જૂનાગઢના કેશોદ માંગરોળ રોડ પર અકસ્માત.
કેશોદ થી માંગરોળ જતા ફોરવીલ કાર માંગરોળ રોડ પર પલ્ટી ખાઈ જતા કારમા સવાર માંગરોળ શારદાગ્રામ કોલેજના પ્રોફેસર નુ મોત નિપજ્યુ
કાર કેશોદ તરફથી માંગરોળ તરફ જતા બાલાગામ પાટીયા થી આગળ માંગરોળ રોડ પર ફોરવીલ અચાનક કાબુ ગુમાવતા રોડ થી નીચે ઉતરી જતા પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત થયુ હોવાનુ જાણવા મળેલ છે
ફોરવીલમા માંગરોળ શારદાગ્રામ કોલેજના પ્રોફેસર સતીશભાઈ દવે સાહેબને ગંભીર ઈજાઓ થતા 108 મારફત કેશોદ સબ સીવીલ હોસ્પિટલે લઈ જતા હાજર તબીબ દ્વારા મૃત જાહેર કરાયા હતા.
ત્યારે ફોરવીલ કાર મા દવે સાહેબ સાથે અન્ય એક પ્રોફેસર રમેશભાઈ મહેતાને કોઈ પણ પ્રકારની ઈજાઓ ન થતા તેમનુ કુદરતી બચાવ થયેલ હતો રામ રાખે એને કોણ ચાલખે તેમને કોઇ ઇજા થઇ ના હતી,
કેશોદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરી
રીપોર્ટર: વિનુભાઇ મેસવાણીયા માંગરોલ,,


