Gujarat

માંગરોળ જેલમા ચાલતુ કૌભાંડ ના વિડીયો થયા વાયરલ ,,,

કેદીઓ દ્વારા વિડીયો વાયરલ કરી જેલમા ચાલતા કૌભાંડ વિશે માંગરોળ જેલ અધિકારી ઉપર પગલા લેવા માંગણી કરવામા આવી છે,,જેલમા આવા અનેક કૌભાંડો ચાલેછે આ બાબતે ઉચ્ચ કક્ષાએ થી તપાસ કરવામા આવેતો કઇક ના તપેલા ચઢી જાય તેમ છે,,આ  કૌભાંડ ના વિડીયોથી લોકોમા ચકચાર મચી ગઈ છે,,,વિનુભાઇ મેસવાણીયા માંગરોળ,,,

20230423_202403.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *