Gujarat

માંગરોળ તાલુકાના બામણવાડાના આહેર રાજુ વજસી પીઠીયાએ  બાજુના તલોદ્રાના કોળી ભાવેશ માલદે ડાકી પાસેથી પોતાના પિતાની સારવાર માટે પચાસ હજાર ની રકમ વ્યાજે લીધા બાદ સાડા ત્રણ લાખ ચુકવી દીધા

માંગરોળ તાલુકાના બામણવાડાના આહેર રાજુ વજસી પીઠીયાએ  બાજુના તલોદ્રાના કોળી ભાવેશ માલદે ડાકી પાસેથી પોતાના પિતાની સારવાર માટે પચાસ હજાર ની રકમ વ્યાજે લીધા બાદ સાડા ત્રણ લાખ ચુકવી દીધા છતાં ફોન પર નાણાં માંગતા નાણા આપવા ઈનકાર કરતાં ભાવેશ ચિક્કાર દારૂ ઢીંચીને પોતાના ભાઈ સંજયને મોટર સાયકલ ઉપર બેસાડી લાકડાનો ધોકો અને લોખંડનો પાઈપ લઈ બામણવાડા રાજુ પીઠીયાને ધરે આવતાં તેને જોઈ ને રાજુ ઢોરની ગમાણમાં છુપાઈ જતા તેના પીતાને પૈસા નહીં આપે તો જીવ ખોવો પડશે તેવી ધમકી આપી ચાલ્યા જતા રાજુએ આ બાબતે જીલ્લા પોલીસ વડા જૂનાગઢ, નાયબ પોલીસ વડા માંગરોળ, પીએસઆઇ શીલને ઈ મેઈલ તથા મુખ્યમંત્રી વોટ્સએપ ઉપર લેખીત ફરીયાદ કરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *