Gujarat

માંગરોળ મા ગૌરક્ષા સેના દ્વારા ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન,,,

માંગરોળ મુરલીધર વાડી ખાતે પુજ્ય મુકતાનંદજી બાપુના 65 મા પ્રાગટ્ય દિવસ નિમિતે તા,17/5/23 ના રોજ સવારે 8થી 12 બ્લડ કેમ્પનુ આયોજન કરેલ હોય તેમા હાલ થેલેસેમીયા બાળકો ને બ્લડ ની વઘુ જરૂર હોય તો ભાઇઓ તેમજ બહેનો આ બ્લડ કેમ્પ મા વઘુમા વઘુ બ્લડ ડોનેશન કરવા ઉમટી પડી આ કેમ્પને સૌના સહકાર આપી સફળ બનાવવામા આવે રકતદાતાઓ પોતાનુ નામ આ નં ઉપર 99041 98921, 98245 27440 આજેજ રજીસ્ટ્રેશન કરાવશો,,,
વિનુભાઇ મેસવાણીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *