Gujarat

માંગરોળ સમસ્ત આહિર સમાજ માંગરોળ પ્રમુખ શ્રી ગોવિંદ ભાઈ ચોચા ની ઉપસ્થિતમાં સામાન્ય સભામા સભ્યો ટ્રસ્ટીઓ

માંગરોળ સમસ્ત આહિર સમાજ માંગરોળ પ્રમુખ શ્રી ગોવિંદ ભાઈ ચોચા ની ઉપસ્થિતમાં સામાન્ય સભામા સભ્યો ટ્રસ્ટીઓ ની હાજરી માં સર્વાનુમતે શ્રી માંગરોળ તાલુકા આહિર સમાજ માંગરોળના પ્રમુખ પદે આહિર અગ્રણી પુંજાભાઈ બારિયા ની સર્વાનુમતે વરણી કરવામા આવી અને પ્રમુખ તરીકે ગોવિંદભાઈ ચોચા(સંસ્થા ના સ્થાપક પ્રમુખ) તેમજ મંત્રીશ્રી તરીકે મહેન્દ્રભાઈ નંદાણિયા, ખજાનચી તરીકે હમીરભાઈ હડિયા તેમજ સહ મંત્રી તરીકે હમીર ભાઈ વાળા તેમજ તમામ અન્ય ટ્રસ્ટી ઓ ની સર્વાનુમતે નિમણૂક આપવા માં આવી છે ..

20230531_090912.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *