Gujarat

 માંગરોળના શીલ ગામે ખાણખનીજ વિભાગ અને એફ એ સેલ નો મોડો દરોડો ,,

ઘમઘમતી  ચાલતી ગેર કાયદેસર ખાણો માંથી
 ૨૧ ચકરડીઓ ,હીટાચી, ટ્રેકટરો સહીતના અનેક સાધન સામગ્રીઓ પકડી પાડી,ભુ માફીયા માં ફફડાટ, માંગરોળ ચોરવાડ પંથકમા બેફામ ગેરકાયદેશર ખનિજ ચોરી ઘમઘમેછે ગેરકાદેસર ખનીજ ચોરી, મહત્વપૂર્ણ છે કે આ ખનીજ ચોરીમાં વાપરવામાં આવતી વીજ કનેકશન ગેરકાયદેસર હોવાનું જાણવા મળ્યું છે તો કોણે આપ્યું આ વિજજોડાણ? શુ પીજીવીએલ ના અઘીકારીઓ પણ સામેલ છે આ ખનીજ ચોરી માં ? સામાન્ય માણસને કાયદેસર વીજ કનેકશન લેવા અનેક ઘક્કા ખાવા પડે છે ત્યારે આ ગેરકાયદેસર વીજ જોડાણ કોણે આપ્યું? તપાસ થાય તો કેટલાક અધીકારીઓ અને મોટા માથા પકડાય શકે તેમ છે, પરંતુ ખાણ ખનીજ વિભાગ દર વખત ની જેમ આ વખતે પણ  માત્ર કાગળ પર જ તપાસ કરી સંતોષ માણશે  કે ઝીણવટ ભરી તપાસ થશે તે જોવાનું રહ્યું;! અગાઉ પણ ઘણીવાર આવી ગેરકાયદેસર ખનિજ ચોરી ઝડપી છે, લગભગ ખનિજ ચોરીમા રાજકીય માથા ની ભાગીદારી હોય છે અને તેથી લગભગ અધિકારી હાથ નાખવામાં અચકાય છે. આવી રેડમા ઉચ્ચકક્ષાએથી વિકાસસીલ ગુજરાત સરકાર ના મહેસુલ મંત્રી દ્વારા કડક સૂચના આપી સીધી દેખરેખ હેઠળ થાય તોજ શીલ થી ખોળાદા ચોરવાડ વિસ્તારમાં બેફામ ખનિજ ચોરી અટકી શકે તેવુ લોકો કહે છે,
રીપોર્ટર, વિનુભાઇ મેસવાણિયા માંગરોળ

IMG-20230120-WA0043.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *