Gujarat

માનવ અધિકાર એવમ મહિલા અને  બાળ વિકાસ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી

આજતા.12-5-23 ના રોજ માનવ અધિકાર એવમ મહિલા અને  બાળ વિકાસ સંગઠનના *રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી માન.નીલેશભાઈ જોષી સાહેબ* તેમજ *સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ શ્રી અંબારમભાઈ ચૌહાણ ની સુચનાનુસાર *સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે *ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી એચ.પી દોશી.સાહેબ ની ચેમ્બરમાં શુભેચ્છા મુલાકાત કરવા આવી* આ સમય દરમ્યાન સંગઠન સમીતી ના નીચે મુજબ ના હોદેદારો સમીતી સભ્યો હાજર રહ્યા…
*જાગૃતિબા રાઠોડ* કોર કમિટી મેમ્બર.. *ભૂપતસિંહ ઝાલા* સુરેન્દ્રનગર શહેર પ્રમુખ.. કૈલાશબેન સોલંકી શહેર પ્રમુખ (મહિલા) પરેશભાઈ વ્યાસ જીલ્લા સેક્રેટરી અમીતભાઈ શાહ જી. સેક્રેટરી *વિનુભાઇ ધંધુકિયા મેમ્બર ગાંધીનગર ટીમ*  મહેશભાઈ દુલેરા સભ્ય.. કલ્પેશભાઈ જૈન સભ્ય.
ખુરશીદાબેન અંસારી સભ્ય..
હાજર રહી વ્યક્તિ ગત પરિચય આપી પોલીસ અધિક્ષક શ્રી સાથે
પરસ્પર જરૂરી મસલત કરવામાં આવી *પોલીસ અધિક્ષકશ્રી સુરેન્દ્રનગર દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો* બાદ બહાર આવી સંગઠન સમીતી ને મજબુત બનાવવા પરસ્પર સાથ સહકાર ની ભાવના સાથે આગામી ભવિષ્ય ની કામગીરી ની રૂપરેખા સાથે વિખુટા પડ્યા… ભારત માતા કી જય.. વંદેમાતરમ…🙏
ભૂપતસિંહ ઝાલા
શહેર પ્રમુખ સુરેન્દ્રનગર.
MMBVS.

IMG-20230512-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *