માનવ સેવા એજ પ્રભુ સૂત્રને સાર્થક કરતી સંસ્થા જાગૃત જન સેવા મહિલા મંડળ ટ્રસ્ટ જૂનાગઢ
09.01.23 ના રોજ ખરે ખર જરૂરિયાત મંદ લોકોને ને એમના ઘરે જઈને અનાજ ની કીટ જેમા ઘઉ ચોખા ખાંડ ભૂકી ખીચડી સાબુ પાઉડર તેલ દાળ બધી અન્ય વસ્તુ આપવામાં આવેલ અમારી સંસ્થા દ્વારા તો વધારે મા વધારે જરૂરિયાત મંદ સુધી અમે પહોંચી એવી પ્રેરણા છે પરંતુ હાલ અમે લોકો નાની અનામી દાતાઓના સાથ સહકારથી હાલ ફેબ્રુઆરી માસથી 5 થી 6 કીટનું આયોજન કરેલ છે
જેમાં પ્રમુખ સીમાબેન મકવાણા કીર્તિબેન ચુડાસમા મધુબેન આહીર ડિમ્પલબેન લખતરિયા રાણીબેન ઓડેદરા સોનલબેન ગડા આ પુણ્ય ના કામ મા સહભાગી બન્યા
રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172




