Gujarat

માનવતા માટે યુવાનની સાયકલ યાત્રા ગાંધીજીના વિચારોને લોકો સુધી લઈ જવા 2000 કિલોમીટર સુધી ફરી  સાયકલ યાત્રા બોડેલી આવી પહોંચી 

ભાવનગરના ઉમરાળા થી ગાંધી આશ્રમ થઈને દાડી યાત્રા સુધીની સફર સાયકલ પર એક યુવાન દ્વારા કરવામાં હતી અને  ગુજરાત અનેક વિસ્તારોમાં સાયકલ યાત્રા કરી સમાજમાં હુફ લાગણી સન્માન ની ભાવના જગાવાને લઈને પ્રકાશભાઈ ડાભી સાયકલ યાત્રા નો પ્રવાસ શરૂ કર્યો
સબકો અપનાવો માનવતા બળાવો અને એક યાત્રા સ્વીકાર ઓર સન્માન કી ઔર  ના સ્લોગન સાથે પ્રકાશભાઈ ડાભી ગુજરાતના ખૂણે ખૂણે સાયકલ લઈને યાત્રાએ નીકળ્યા છે
10 ડિસેમ્બરના રોજ તેમણે ભાવનગર જિલ્લાના ઉમરાળા થી સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને હમણાં સુધી તેમને 2000 કિલોમીટર કરતાં વધુ સાયકલ યાત્રા કરી ચૂક્યા છે અને હાલમાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવી પહોંચ્યા હતા અને બોડેલી સેવા સદન પાસે લોકોએ તેમને આવકાર્યા  હતા  ગાંધીજીના વિચારોને લોકો સુધી લઈ જવા 2000 કિલોમીટર સુધી ફરી  સાયકલ યાત્રા બોડેલી આવી પહોંચી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *