Gujarat

માનવતાની મહેક પ્રસરાવતા અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયા

જીલ્લો:અમરેલી

રિપોર્ટર: ભાવેશ વાઘેલા અમરેલી
અમરેલી: માનવતા ની મહેક… હમણાં જ અમરેલી જિલ્લા માં નિયુક્ત થયેલા માનનીય કલેક્ટર અજય દહિયા આજરોજ તારીખ 18/04/2023 ના બપોર ના અંદાજિત 12.30 વાગ્યે વિક્ટર ગામ પાસે મીઠા ના અગરો ની તપાસ કરી રાજુલા આવી રહ્યા હતા તે સમયે વિક્ટર રોડ પર અજાણ્યા 2 વ્યક્તિ રોડ પર લોહી લુહાણ હાલત માં પડેલ જોવા મળ્યા, તુરત જ માનનીય કલેક્ટર સાહેબ, પ્રાંત અધિકારી, મામલતદાર અને સાથે રહેલ સ્ટાફ દ્વવારા બન્ને વ્યક્તિઓ ને તુરતજ પ્રાંત સાહેબ ની ગાડી માં બેસારી સારવાર અર્થે રાજુલા રવાના કર્યા અને તુરત જ 108 ને પણ કોલ કરી બોલાવી લીધેલ, માનનીય કલેક્ટર ની સૂચનાનુસાર અકસ્માત થી પીડિત વ્યક્તિઓ ને તરત જ 108 દ્વારા સારવાર મળેલ
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230418-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *