Gujarat

મારી હાટીના તાલુકાનું ગામ કુકસવાડા……

આજરોજ કુકસવાડા ગામે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત યોજાયેલ કાર્યક્રમ. કુકસવાડા ખાતે શ્રી પે સે. શાળા કુકસ વાળા. મા. એક ભારત શ્રેષ્ઠ ભારત  અંતર્ગત છત્તીસગઢ રાજ્ય ને લક્ષય ધ્યાન માં રાખીને સરસ મજાનો નાનો એવો કાર્યક્રમ યોજાયેલ જેમા શાળાના ઘણા બાળકો એ અલગ અલગ પ્રકાર ભાગ લીધેલ છે જેમા બાળકો દ્વારા છતીસગઢ રાજય ની મુખ્ય જાતિને પ્રદીર્સત કરેલું હતું સરસ નાટક રજૂ કરિયું જેમા અન્ય બાળકો વિશે ઘણી રસપ્રદ માહિતી જાણવા મળે તથા અન્ય બાળકો દ્વારા સરસ મજાનું વકર્તુવ પણ કરવામાં આવ્યુ આ અલગ રાજય ની ઉજવણી દ્વારા બાળકો ને બીજા રાજય ના લોકો નો પેરવાશ બોલી ખોરાક અલગ રાજય ની રચના ભૂગોળ વિશે જાણવા મળે અને સુંદર કાર્યકમ બદલ શાળા ના બાળકો શિક્ષકો તથા શાળા ના આચાર્ય શ્રી આ તકે આભાર વ્યક્ત કયરો હતો

IMG-20230318-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *