ફોટો સ્ટોરી..
ગીરગઢડા
ભરત ગંગદેવ
મુચકુંદ ની ગુફા મા પૂજ્ય જસુમાં ચાર વર્ષ ની ઉંમરે ત્રંબોડા થી એમનાં પિતાશ્રી સાથે જુનાગઢ દર્શને ગયેલા ત્યારે ત્યાં નાં મહંત શ્રી લકકડ ભારતી બાપૂ ને પરિવાર નાં સભ્યો પગે લાગેલ ત્યારે પૂજ્ય જસુમાં પગે લાગવા ગયેલા ત્યારે લક્કડ ભારતી બાપૂ એ જસુમાં ને પગે લાગવા ન દીધેલ અને એમનાં પિતાશ્રી ને કહેલ કે આપની પુત્રી જોગમાયા નો અવતાર છે એને તો મારા જેવા અનેક સંતો દર્શને આવશે…


