અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ
રોજ શ્રી વિવકાનંદ વિદ્યાલય સંચાલિત શ્રી જિજ્ઞાસા વિદ્યાલય ખાતે *ફૂડ ફેસ્ટિવલ* નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ હતું જેમાં આચાર્ય શ્રી દેવમુરારી સર તથા સમગ્ર શિક્ષકો ના માર્ગદર્શન થી સમગ્ર કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો.
આ કાર્યક્રમ ને વધુ સુશોભિત કરવા સમગ્ર શાળા પરિવાર ના બાળકો તેમજ તેની વાલી શ્રી અને સમગ્ર કુંકાવાવ ગ્રામજનો પણ પધાર્યા હતા, એને સમગ્ર કાર્યક્રમ ને દીપાવી દીધો હતો. અહેવાલ રસિક વેગડા


