Gujarat

મોડેલ સ્કૂલ જસદણ ખાતે એસપીસી શાળામાં કેમ્પનું આયોજન કરવામાં આવેલ

મોડેલ સ્કૂલ જસદણ ખાતે એસપીસી શાળામાં કેમ્પનું આયોજન કરવામાં આવેલ

આજે મોડેલ સ્કૂલ જસદણ ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત કાર્યક્રમ યોજાયો એસ.પી.સી શાળામાં યોજવામાં આવેલ કેમ્પનું આયોજન કરવામા આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન ચંદુભાઇ ગઢવી, રાજકોટ ડીવાયએસપી કેજી ઝાલા સાહેબ, તેમજ જસદણ ઇન્સ્પેક્ટર તપન જાની સાહેબ એસ.પી.સી કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા. ડી આઇ અનિલભાઈ સરવૈયા, કાજલબેન મુલાણી, સી.પી.ઓ વિરડીયા જીજ્ઞાબેન તેમજ જાગૃતીબેન હાજર રહ્યા હતા.

રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172

IMG-20230219-WA0136.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *