Gujarat

રમજાન ઈદના તહેવારને લઈને રાણપુરમાં પોલીસે જાહેર માર્ગો ઉપર ફુટ પેટ્રોલિંગ કર્યુ..

રમજાન ઈદના તહેવારને લઈને બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ.રાણપુર પોલીસ સ્ટેશનના PSI એસ.જી.સરવૈયા તથા ASI તેમજ પોલીસ કાફલા સાથે રાણપુર શહેરના ગીબરોડ,બસ સ્ટેશન,મેઈન બજાર,કાંકરીયા ચોરા સહીતના જાહેર માર્ગો ઉપર પોલીસે ફુટ પેટ્રોલિંગ કર્યુ હતુ…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

VideoCapture_20230421-182857.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *