રાજુલા તાલુકાના વાવેરા ગામે ગ્રામ પંચાયત ખાતે તલાટી કમ મંત્રી દ્વારા લોકોને પ્રાઇવેટ ઓપરેટરો પાસે કામમાં અને દાખલા કઢાવવા મોકલી આપે છે ત્યારે ગામની અંદર જ રહેલા પ્રાઇવેટ ઓપરેટરો દ્વારા લોકો પાસેથી ઉઘાડી લૂંટ કરી રહ્યા છે…..
લોકોને આપવામાં આવતા દાખલાઓ માટે પાપ્ત વિગત અનુસાર અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામે આવકના દાખલા કાઢવા માટે ગ્રામજનો પાસેથી પ્રાઇવેટ કમ્પ્યુટર ઓપરેટરોએ દ્વારા આવકના દાખલના 100 રૂપિયા થી વધારે રૂપિયા પડાવી લેવા માં આવી રહ્યા છે ત્યારે ગામડાઓમાં રહેતા અભણ અને અજ્ઞાત લોકો પાસેથી પ્રાઇવેટ ઓપરેટરો દ્વારા પૈસા પડાવી રહ્યા છે ત્યારે જરૂરિયાત મંદ લોકોનો મજબૂરીનો લાભ લઈ રહ્યા છે….
ત્યારે સ્થાનિક તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગે અને આવા બિનઅધિકૃત લોકો વિરોધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ ધડપકડ કરી તેવોના રિમાન્ડ લેવામાં આવે તો અનેક કૌભાંડો બહાર આવે તેમ છે તેવું લોકોમાં ચર્ચાય રહ્યું છે.
