Gujarat

રાણપુરમાં ગીતાંજલી સ્કુલમાં અભ્યાસ કરતી અને ઉમરાળા ગામની વિદ્યાર્થીની તાલુકામાં પ્રથમ….

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં આવેલ ગીતાંજલી સ્કુલ-કેમ્પસમાં અભ્યાસ કરતી અને ઉમરાળા ગામની વિદ્યાર્થીની નંદની જોરૂભાઈ ઘરજીયા એ ધો.૧૦ માં ૯૯.૬૦ પી.આર.મેળવીને રાણપુર તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવી માતા-પિતા અને ધરજીયા પરીવાર તેમજ ગીતાંજલી કેમ્પસ-સ્કુલ નું ગૌરવ વધાર્યુ છે….
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20230530-WA0050.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *