Gujarat

રાણપુરમાં લક્ષ્મી સ્ટીલ પરીવાર દ્રારા ચૈત્ર નવરાત્રીની ઘામઘુમ પુર્વક ઉજવણી કરાઈ…

કુંવારી કન્યાઓનું માતાજી રૂપે પૂજન કરી ભોજન કરાવ્યુ…
બોટાદ જીલ્લાના રાણપુરમાં લક્ષ્મી સ્ટીલ પરીવાર દ્રારા ચૈત્ર નવરાત્રીની ઘામઘુમ પુર્વક ઉજવણી કરવામા આવી.નોમની આગલી રાત્રે કુવાસી કન્યાઓને પોતાના ઘરે ભોજન માટે આમંત્રણેેઆપવામા આવછે અને નોમની સાંજે કન્યાઓને તેમના ઘરે પોતાના વાહનમા લેવા જઈએ છીએૈ જયારે કન્યા આવે છે ત્યારે તેમના દુઘ ગંગાજલથી પગ ઘોવડાવામા આવે છેૈ ત્યારબાદ કંકુનો ચાલ્લો કરવામા આવેછે પછી ફુલનીમાળા તેમજ ચુંદડી ઓઢાડીને તેમનુ પુજન કરવામા આવેછે બાદમા મીઠુ ભોજન જમાડવામા આવેછે ખીર પુરી ચણા મીઠા ભજીયા શીરો શાક વગેરે જેવુ સાત્વિક ભોજન ભાવ પુૅવક જમાડીને યથાશકિત દક્ષિણા આપી માતાજી રૂપી કન્યાના આશિર્વાદ મેળવી ઘન્યતા અનુભવે છે.લક્ષ્મી સ્ટીલ પરિવાર વરસોથી આ રીતે કુંવારી કન્યાઓનું પૂજન કરે છે આ શુભ કાર્યમાં લક્ષ્મી સ્ટીલ પરિવારનો સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

VideoCapture_20230331-175241.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *