બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં આવેલ લક્ષ્મી સ્ટીલના માલીક ધર્મેન્દ્ર ગુપ્તા એ રમજાન માસ નિમિત્તે ઈફતાર પાર્ટી આપી મુસ્લિમ સમાજના લોકોને રોજુ ખોલાવી કોમી એકતા નો સંદેશ આપ્યો હતો.પોતાની ઓફીસ ખાતે રોજદારો ને બોલાવી રોજુ ખોલાવી ઈફતાર પાર્ટી આપી હતી…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


