Gujarat

રામ નવમી પર્વને લઈ ડીવાયએસપી ના અધ્યક્ષ સ્થાને કઠલાલમાં ફ્લેગ માર્ચ યોજાઈ.

મકસુદ કારીગર,કઠલાલ
રામ નવમી પર્વ અને રમજાન મહિનો ચાલી રહ્યો છે હિન્દુ અને મુસ્લિમ સમાજ પોતાના ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે કઠલાલમાં ડીવાયએસપી વી એન સોલંકી ના અધ્યક્ષ સ્થાને ફ્લેગ માર્ચ યોજવામાં આવી. આવનાર રામનવમી પર્વને લઈ પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે ફ્લેગ માર્ચ યોજવામાં આવી આ ફ્લેગ માર્ચ કઠલાલ પોલીસ મથકેથી નીકળી મુખ્ય રોડ મુખ્ય બજાર પટેલ વાળો ભાવસારવા સહિતના વિસ્તારમાં ફરી હતી દરમિયાન પીએસઆઇ તથા પોલીસ સ્ટાફ સમગ્ર કઠલાલમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી

IMG-20230329-WA0125.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *