લીલીયા તાલુકા ના ખારા ગામે રહેતા માણસુર ભાઈ ગરાણીયા ના પત્ની દિવ્યાબેન માણસુરભાઈ ગરાણીયા ઉમર વર્ષ 26 ને છેલ્લા બે ત્રણ દિવસથી ગોળો ખાવા જતા હોય અને ગઈકાલે ના પાડતા આ વાતનું દિવ્યાબેન ને લાગી આવતા તારીખ 3/6/23 ને સવારે છ થી સાત વાગ્યા સમય ગાળામાં દિવ્યાબેને પોતાના ઘરે આવેલ ધાબાના હુકમાં સાડી બાંધી તેના વડે પોતાની મેળે ગળે ફાંસો ખાય આત્મહત્યા કરેલ છે તેવું લીલીયા પોલીસ માં જાહેર કરેલ છે આ સમગ્ર કેસની તપાસ બીટ જમાદાર જયસુખભાઈ મકવાણા ચલાવી રહ્યા છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


