લીલીયા તાલુકાના ઞોઢાવદર ગામ માં હાલજ પુર સંરક્ષણ દિવાલ નું કામ ચાલુ હોય અને થોડાં દિવસ પેલાં આ કામ મંજૂર કરવા માં આવ્યું હોય અને આ વિકાસ કામ 15%20% ની ગ્રાન્ટ માંથી મંજૂર થયેલ હોય જે કામ ખુબજ ભ્રષ્ટાચાર યુક્ત કરવા માં આવી રહ્યું હોય જે તસવીર માં દ્ર્શ્ય ખુલ્લે આમ દેખાઈ રહ્યું છે આ કામ ખરે ખર તો RCC માં છે પણ સ્થળ મુલાકાત લેતા એ કામ બેલા મૂકી ને કરવા માં આવી રહ્યું હોય અને ક્યારેય ન જોયું હોય તેવું આ દીવાલ ના કામ માં સનમાયકો પટ્ટી મારી ને કામ કરવા માં આવી રહ્યું છે જ્યારે હાલ સરકાર ભ્રષ્ટાચારી ઓને એમની જગ્યા બતાવી રહી હોય ત્યારે જોવા નું એ રહ્યું કે આ કામ ના કોન્ટ્રાકટર પર સરકાર શ્રી શું પગલાં લે છે શું પ્રઝા ના પરસેવા ના પૈસા આવા લે ભાગુ કોન્ટ્રાક્ટરો જ વાપરશે શું આ કામ અર્થે નિમાયેલ સરકારી અધિકારી ને પણ આ નબળું કામ નહિ બતાણું હોય કે પસી એમના હાથ પણ આ ભ્રષ્ટાચાર ના રંગે રંગાઈ ગયા હશે આમાં જે કોઈ અધિકારી પદાધિકારી ની જવાબદારી આવતી હોય તે અધિકારી પદાધિકારી ઓ પર પણ પગલાં લેવા જરૂરી છે જેથી કરી પ્રજા ના પરસેવા ના પૈસા યોગ્ય રીતે વપરાય
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


