લીલીયા પોલીસ પરિવારના સદસ્ય અને લીલીયા ના રહીશ સ્વ વિનોદભાઈ ભુપતભાઈ વાઘેલા નું દુઃખદ અવસાન થતા શ્રી મોટા લીલીયા ક્રેડિટ કો.ઓ સોસાયટી તરફથી આજરોજ એમના વારસદાર માતા જશુબેન ભુપતભાઈ વાઘેલાને લીલીયા ક્રેડિટ સોસાયટી ના એમ ડી મગનભાઈ વિરાણી લીગલ એડવાઈઝર્સ કિશોરભાઈ પાઠક તથા કેશિયર રાજેશભાઈ દવે તથા કલ્પેશભાઈ જોશી દ્વારા રૂપિયા ₹25,000 ની સહાયનો ચેક અર્પણ કરેલ છે આમ શ્રી મોટા લીલીયા ક્રેડિટ સોસાયટીના સભાસદો ના વારસદારોને આકસ્મિક આવી પડેલા દુઃખમાં સહાયરૂપ થવા સોસાયટીનો નિર્ધાર કરેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


