લીલીયા મોટા ની તાલુકા શાળા ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા પતંગ વિતરણ કાર્યક્રમ યોજાયો ત્યારબાદ વિદ્યાર્થીઓના માધ્યમથી જનજાગૃતિ કેળવાય તેવા સુંદર પ્રયત્નો માનનીય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા કરવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓને ચાઈનીઝ દોરી થી પતંગો ન ચગાવવા ધારાસભ્ય દ્વારા સૂચન કરવામાં આવેલ આ તકે લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી ગૌતમભાઈ વિછીયા જીગ્નેશ સાવજ વિપુલભાઈ દુધાત ભીખાભાઈ ધોરાજીયા ઘનશ્યામ મેઘાણી કેપ્ટન ધામત ભરતભાઈ ઠુંમર બાબુભાઈ ધામત અરુણભાઈ પટેલ કેતન ઢાકેચા તેમજ શિક્ષક ગણ TPO મકવાણા સાહેબ BRC અભિષેક ભાઈ ઠાકર CRC પી એમ રાખસીયા સહિત ના શિક્ષકો કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


