લીલીયા તાલુકાના જાત્રોડા ગામ ને સાંસદ આદર્શ ગામ તરીકે નારણભાઈ કાછડીયા દ્વારા દત્તક લેવાયેલ હોય ત્યારે સાંસદ શ્રી દ્વારા આજરોજ જાત્રોડા ગામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ઊંડું ઉતારવાની કામગીરી નું વિધિવત રીતે ભૂમિ પૂજન કરતા આ વિસ્તારના લોકપ્રિય સાંસદ નારણભાઈ કાછડીયા સરકાર શ્રી દ્વારા ખુબ જ અગત્યની પાણી સંગ્રહ ની યોજના ચલાવવા માં આવી રહી છે જે ખરેખર પ્રશંસનીય કામગીરી છે પાણી થી ગામ તળ કેમ સુધરે એવી સુંદર કામગીરી થી લોકો ખુબ પ્રભાવિત થયા છે આ તકે જાત્રોડા સરપંચ સુખાભાઈ જોગરાણા લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી મહામંત્રી ગૌતમભાઈ વિછીયા જીગ્નેશ સાવજ કેતનભાઇ ઢાકેચા ભીખાભાઈ ધોરાજીયા મનસુખભાઈ ગાંગડીયા હિંમતભાઈ ધોરાજીયા મનુભાઈ કિકાણી આનંદ ધાનાણી કેપ્ટન ધામત ઘનશ્યામ મેઘાણી જેન્તીભાઈ ધાનાણી જીવનભાઈ બારૈયા કલ્પેશભાઈ મેત્રા ઈમરાન પઠાણ અરૂણભાઇ પટેલ ધીરુભાઈ ઉમરેઠીયા મુકેશભાઈ ધાનાણી કિશોરભાઈ દોમડીયા જયસુખભાઈ દેવાણી ધનુભાઈ ઉકાણી નાની સિંચાઈ વિભાગ માંથી ચાવડાભાઈ સહિત ના ગ્રામ જનો તેમજ ગ્રામ પંચાયત સદસ્યો ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


