લીલીયા મોટાના ચાચર ચોક તેમજ કેરોસીન વાળીગલી માં ગંદકીનો ગંજ ખડકાયેલ હોય જે સફાઈ ન થતા વેપારીઓમાં ભારે નારાજગી અનેક વખત લીલીયા ગ્રામ પંચાયતને પત્ર પાઠવવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ જાતની કાળજી ન લેવાતા વેપારીઓ થયા નારાજ આખરે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કેપ્ટન ધામત દ્વારા તંત્રને અપાય સૂચના જો આવનારા દિવસોમાં ગંદકી સાફ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે ગંદકીના કારણે મચ્છરોનો ત્રાસ હોય ત્યારે આ ગલીમાં આવેલ દુકાન દારો બીમાર હોય તો તંત્ર દ્વારા વહેલી તકે સફાઈ કરાવી અને ચાલવા લાયક રસ્તો કરે તેવી અહી ના વેપારી ઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


