Gujarat

લીલીયા મોટા ની મામલતદાર કચેરી ખાતે સમલૈંગિક વિવાહને કાનૂની માન્યતા ન આપવા આવેદન પાઠવાયું

આજરોજ લીલીયા મોટા ની મામલતદાર કચેરી ખાતે સમલૈંગિક લગ્ન અને સંબંધો સામાજિક વ્યવસ્થા માટે જોખમી હોય ત્યારે  લીલીયા તાલુકાના વિવિધ સંગઠનો સમાજ ના આગેવાનો દ્વારા લીલીયા મામલતદાર યુ ડી વાઢીયા મારફત રાષ્ટ્રપતિ ને આવેદન પત્ર પાઠવવામાં આવેલ જેમાં તમામ સમાજ ના લોકો દ્વારા એક જ માંગ કરવા માં આવેલ કે કોઈ પણ સંજોગે સમલૈંગિક લગ્ન અને સબંધો ના કાયદા ને મંજૂરી ન મળે આ તકે તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી ડાયમંડ એસોસિયેશન ભુપતભાઈ ધામત કમલેશ બાપુ અગ્રાવત નટુ બાપુ સુરેશભાઈ શેખલીયા માઢક સાહેબ એડવોકેટ દવે ગણપત બાપુ ઈમરાન પઠાણ આર બી ભાલાળા કલ્પેશ વિરાણી લાલા ભાઈ પાઠક સહિત ના દરેક સમાજ ના અગ્રણી ઓ ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230502-WA0063.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *