Gujarat

લીલીયા મોટા માં થયેલ કમોસમી વરસાદ ની નુકશાની બાબતે ધારાસભ્ય ને પત્ર પાઠવતા જી.પ સદસ્ય રમીલા બેન ધોરાજીયા

લીલીયા લીલીયા તાલુકામાં કમોસમી વરસાદ થી ધવ ચણા ધાણાજીરું તેમજ રવિ પાકોને નુકસાન થયેલું હોય તેમ જ તારીખ 4/3/2023 થી તારીખ 22/3/2023 દરમિયાન થયેલા વરસાદ દરમિયાન ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલ છે જેથી સદર અમારી રજૂઆતને ધ્યાને લઈ સર્વે માટેની યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે તેમજ લીલીયા તાલુકાના તમામ ગામોના સમાવેશ સર્વેમાં થાય તેવું યોગ્ય કરવા  વિસ્તરણ અધિકારી તાલુકા પંચાયત કચેરીને તેમજ અહીંના પ્રજા વાત્સલ્ય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ને પત્ર પાઠવી રજૂઆત કરતા જિલ્લા પંચાયત સદસ્ય રમીલા બેન ભીખાભાઈ ધોરાજીયા આતકે તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી ભીખાભાઈ ધોરાજીયા   શૈલેષભાઈ ગજેરા આંબા સરપંચ સહિત ના લોકો ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230323-WA0050.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *