Gujarat

લીલીયા મોટા રજત જયંતિ મહોત્સવ ના સ્વયંસેવકો નું કરાયું સન્માન

લીલીયા ગામે ઉમિયા ધામ રજત જયંતિ મહોત્સવ નિમિત્તે આજરોજ સ્વયંસેવકોનું સન્માન સમારંભ યોજાયો હતો જેમાં તમામ સ્વયંસેવકોને સારી એવી ભેટ આપી તેમજ સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ પ્રમુખ દ્વારા  તમારા માટે જેટલા શબ્દ કહું એટલા ઓછા  ભાવવિભોર થઈ ગયા હતા તેમજ ઉપપ્રમુખ પણ સ્વયંસેવકોનું સન્માન કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ તેમજ ઉદ્યોગપતિઓએ સ્વયંસેવકોને પોતે જાતે પીરસી અને સ્વયંસેવકોને થાક ઉતાર્યો હતો તે પણ ગુજરાતમાં આ ઉત્સવની સમગ્ર પંથકમાં વિશ્વમાં નોંધ લેવાણી હતી આ ઉત્સવ સમગ્ર કડવા પટેલ દ્વારા એક એવો જોશ પૂરો પાડ્યો છે કે કાયમી આવી રીતે સંગઠિત રહી અને આવા આવા કાર્ય ધાર્મિક કરતા રહીએ તેવી હાકલ કરવામાં આવી હતી આવી હતી જેમાં ઉમિયા મંદિરના પ્રમુખ શ્રી બાબુભાઈ ધામત સાહેબ મહોત્સવ ના ચેરમેન શ્રી વજુભાઈ ગોલ ઉપપ્રમુખ મનસુખભાઈ ગાંગડીયા વિનુભાઈ ધામત ડી.કે શેખલીયા બટુકભાઈ શેખલીયા ભરતભાઈ શેખલીયા નરેશભાઈ દસલાણીયા ભુપતભાઈ ધામત મનુભાઈ ધામત હિતેશભાઈ ધામત બટુકભાઈ સોળીયા ભગવાનભાઈ શેખલીયા હિંમતભાઈ ધામત ચુનીભાઇ રમેશભાઈ ચીખલીયા દિનેશભાઈ હોથી દિલીપભાઈ શેખલીયા ધામત ડોવિનુભાઈ ધામત દકુભાઈ ધામત કરસનલાલ કોટડીયા જયંતીલાલ કાવઠીયા કોટડીયા ગોરધનભાઈ સુરાણી જગદીશભાઈ વિરમગામ ભાવેશભાઈ આખજા ઉકાભાઇ  શીળોજા ધીરુભાઈ કોટડીયા મુકેશભાઈ શેખલીયા બી સી ધામત તેમજ સગ્રહ અગ્રણી ઉદ્યોગપતિ અને ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230410-WA0042.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *