Gujarat

લીલીયા સિવિલ હોસ્પિટલ નો વહીવટ કથળ્યો 

લીલીયા સિવિલ હોસ્પિટલ નો વહીવટ કથળ્યો લીલીયા તાલુકો એન કેન રીતે સરકારી સુવિધાઓ થી વંચિત છે ત્યારે લીલીયા સિવિલ હોસ્પિટલ માં અંદાજિત 6 મહિના પહેલા ડાયાલીસીસ માટે 3 મશીન મુકવામાં આવેલ પણ હાલ લીલીયા હોસ્પિટલ ખાતે આ 3 મશીન બંધ હાલત માં છે અને દર્દીઓ ઘણી મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યા અને જોગા નું જોગ 2 મહિનાથી ડાયા લીસિસ કરવા વાળો સ્ટાફ પણ નથી  સ્થાનિક ચૂંટાયેલા લોક પ્રતિનિધિ ઓ એ ક્યારેક જનતા માટે થઈ ને સિવિલ હોસ્પિટલ ની મુલાકાત કરવી જોઈએ  પણ એવું કરવા નો અને હોસ્પિટલ જવા નો સમય કદાચ આ લોકપ્રતિનિધિ ઓ પાસે નહિ હોય જનતા ને પડતી તકલીફ થી પણ અજાણ છે અને હા તંત્ર ઊંઘમાં થી ક્યારે જાગશે તેની ગરીબ દરદી ઓ રાહ જોઈ રહ્યા છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230519-WA0033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *