Gujarat

વંડા હાઇસ્કૂલના શિક્ષકો દ્વારા પક્ષી બચાવ અભિયાન. સાવરકુંડલા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની અબોલ પશુ-પક્ષીઓને બચાવવાની ઝુંબેશ હવે પ્રેરણાદાયી બનતી જોવા મળે છે. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા વનપ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટની અબોલ પશુપક્ષીઓની સરાહનીય કામગીરી તેમજ પ્રેરણાથી શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલના શ્રીકાપડિયા સર, શ્રી ગજેરા સર,શ્રી પ્રવીણભાઈ ઝીંજુવાડીયા તેમજ મયુરભાઇ ચૌહાણ પક્ષી બચાવો અભિયાનમાં જોડાયા હતા.જેઓએ દોરીમાં ફસાઈ ગયેલ પક્ષીને છોડાવી સારવાર કરી વિદ્યાર્થીઓને પક્ષી બચાવો અભિયાનમાં જોડાવા હાંકલ કરી હતી. આમ વનપ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાની ઝૂંબેશ હવે પ્રેરણાદાયી પણ બનતી જતી જોવા મળે છે.

IMG-20230128-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *