વંથલી તાલુકાના મહોબતપુર (નવાગામ) ખાતે રહેતી ૨૪ વર્ષિય યુવતી તા.૧૯/૦૫/૨૦૨૩ને ૮ વાગ્યા પહેલા પોતાના ઘરેથી ગુમ થઇ ગયા છે. તેમની ઉંચાઇ ૪.૮ ફુટ, બાધો મધ્યમ અને રંગ ઘઉંવર્ણ છે. આ યુવતીની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વંથલી પોલીસે જણાવ્યું છે.
