વિંછીયા શોચાલય વાહનો સર્વિસ સ્ટેશન નાં દબાણ માથી મુક્તિ
વિછીયા ગુમા નદી કાઠે સરકારી તંત્ર દ્વારા લોકોની સુવિધા માટે લાખોના ખર્ચે નવું સામુ શોચાલય ચાલે બનાવવામાં આવ્યું હતું પરંતુ અહીં શૌચાલય પાસે ગેરકાયદેસર કબજો જમાવેલ વાહન સર્વિસ સ્ટેશન હટાવવાની કામગીરી કરવામાં આવી હતી
રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172