સામાજિક કાર્યકર અનિશ રાછ અને મહેન્દ્ર ભાઈ
વિથ્લાણી સહિત સ્વ સોની હિરા બેન પ્રભુદાસ સતીકુંવર અને મુંબઈ વસઈ ની ગુજરાતી રંગભૂમિના પ્રખ્યાત કલાકાર શ્રી રાજશ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી દ્વારા સહયોગ આપી નો પાર્કિંગ બોર્ડ પ્લેટફોર્મ પર સ્વરછતા ત્યા પ્રભુતમા ને સાર્થક કરવા પ્રયત્ન
વેરાવળ એસ.ટી ડેપો
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગીય નિયામક શ્રીમાળી સાહેબ વિભાગિય પરીવહન અધિકારી પી પી ધામા ના માર્ગ દર્શન સાથે વેરાવળના ડેપો મેનેજર આર કે મગરા ટ્રાફિક ઇન્સ્પેક્ટર ડી આર મેસવાણીયા તેમજ પ્રવિણ પુરી બાપુ હેડ મીકેનીકલ ઉમેશ ભાઈ પરમાર પ્રદીપ બાપુ સહિત કર્મચારી ઓની ઉપ્સ્થિતિ માં મુસાફરી દરમિયાન સ્વરછતા રાખવા માટે ખાસ અનુરોધ કર્યો હતો જેમા
લોક ભાગીદારી ધ વેરાવળ પિપલ્સ કો ઓપ બેન્ક તેમજ મહેન્દ્ર ભાઈ વિઠલાણી અને મુંબઈ વસઈ ગુજરાતી રંગભૂમિના પ્રખ્યાત કલાકાર શ્રી રાજશ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી દ્વારા એસ ટી બસ સ્ટેન્ડ પર વિશેષ સુવિધાઓ પૂરી પાડવા માં સહયોગ આપી પ્લેટફોર્મ પર ડસ્ટબિન નો પાર્કિંગ ના બોર્ડ ની સુવિધા ધ વેરાવળ પિપલ્સ કો ઓ બેન્ક સામાજિક કાર્યકર અનિશ રાછ અને સ્વ સોની હિરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમીતી તેમજ વિક્રમ ભાઈ તન્ના સ્વ રમેશ ભાઈ વજુભાઈ ચુડાસમા ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ વસઈ ના ગુજરાતી રંગભૂમિના પ્રખ્યાત કલાકાર શ્રી રાજશ્રી
મીનાં બેન પંજાબી મીનાં હરબસ નગી ના સહયોગ દ્વારા ડસ્ટબીન પ્લેટફોર્મ પર મૂકવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમ માટે નગર પાલિકા માજી પ્રમુખ સહિત સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી
ટ્રાફિક ઇન્સ્પેક્ટર ડી આર મેસવાણીયા તેમજ પ્રવિણ પુરી બાપુ હેડ મીકેનીકલ ઉમેશ ભાઈ પરમાર પ્રદીપ બાપુ સહિત કર્મચારી ઓની ઉપ્સ્થિતિ માં મુસાફરી દરમિયાન સ્વરછતા રાખવા માટે ખાસ અનુરોધ કર્યો હતો હોવાનું યોગેશ સતીકૂવર દ્વારા ઍક યાદીમાં જણાવાયું


