Gujarat

વેરાવળ નગરપાલીકાના પૂર્વ સભ્ય મુકેશભાઇ ચોલેરાના પત્ની દક્ષાબેન ની ગીર સોમનાથ જીલ્લા ભાજપમાં મંત્રી તરીકે નિયુકતી કરવામાં આવેલ છે.

અહેવાલ સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
તાજેતરમાં ગીર સોમનાથ જીલ્લા ભાજપના પ્રમુખ પદે મહેન્દ્રભાઇ પીઠીયા ની વરણી થયા બાદ જીલ્લાના અન્ય પદાધિકારીઓની નિમણુંકો કરવામાં આવેલ છે જેમાં વેરાવળ નગરપાલિકાના પૂર્વ સભ્ય તથા પીપલ્સ બેંકના ડાયરેકટર તેમજ ગીર સોમનાથ જીલ્લા ભાજપના સક્રીય સભ્ય મુકેશભાઇ ચોલેરાના પત્ની દક્ષાબેનની મંત્રી પદે નિયુકતી કરવામાં આવતા વેરાવળ શહેર, તાલુકા ભાજપ તેમજ મહિલા મોરચાની બહેનો સહીતના દ્વારા આવકારવામાં આવી રહેલ છે.હોવાનિ વિગતો સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ દ્વારા જણાવ્યું હતું

IMG-20230519-WA0116.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *