આજરોજ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા
ઉપરોક્ત ચારેય અધિકારીઓ વિરુદ્ધ કંટેપટ ની નોટીસ ઈસ્યુ કરિ સમન્સ મોકલી કરતા ભારે ખળભળાટ
રીપોર્ટ સોની યોગેશ પી સતીકુંવર વેરાવળ
વેરાવળ ના ડો.અતુલભાઈ ચગ આપઘાત પ્રકરણ મા *વેરાવળ ના નામાંકીત ડોક્ટર અતુલ ચગ સાહેબના મામલે નામદાર ગુજરાત કોર્ટે દાખલ થયેલ કોર્ટ ઓફ કંન્ટઈમ મા આગમી તા 28/03 ના રોજ એડમીનટેશન (પોલીસ વિભાગ) ના 4 ઓફીસરોને હાજર થવા સમન્સ
બજવણીમાટે રીર્ટનબલ
આજરોજ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા
ઉપરોક્ત ચારેય અધિકારીઓ વિરુદ્ધ કંટેપટ ની નોટીસ ઈસ્યુ કરિ સમન્સ મોકલી કરતા ખળ ખળભળાટ મચીગયેલ હોવાનું પત્રકાર યોગેશ ભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું
