Gujarat

 વેરાવળ માં આંતરાષ્ટ્રીય  મિલેટ્સ સેમિનાર યોજાયો સ્વાસ્થય તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે અમદાવાદ ના ડો પલ્લવ દેસાઈ  દ્વારા અપાયું માર્ગ દર્શન અનેક સામાજિક સંસ્થા આર્ટ ઓફ લિવિંગ વેરાવળ સેવા સંઘ ના અગ્રણી ઓ ની ઉપસ્થિત રહ્યા હતા સામાજિક કાર્યકર અનિશ રારછ દ્વારા સુંદર આયોજન 

અહેવાલ સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
વેરાવળ શહેર માં વેરાવળ શહેર માં અનેક સેવા કાર્ય કરી સેવા કાર્ય કરતા અનિશ રારછ દ્વારા  વેરાવળ શહેર માં અનેક સેવાકિય પ્રર્વુતિ ઓ સાથે જોડાયેલ સંસ્થા ના કાર્યકરો વિજય ભાઈ  સાગર વિવેક ભાઈ દવે સિટિ પોલીસ ઇન્સ્પેકટર સમસ્ત પરજિયા સોની સમાજ ના જીતુભાઈ કતિરા  સહિત ના અગ્રણીઓ ની ઉપસ્થિત માં  વેરાવળ કોમ્યુનિટિ હોલ માં  વેરાવળ મર્કન્ટાઈલ કો ઓપ બેન્ક લી અને ધ વેરાવળ પિપલ્સ કો ઓપ બેન્ક લી ના આર્થિક  સહયોગથી શરીર ને તંદુરસ્ત અને નીરોગી રાખવા માટે મિલેટ્સ સેમિનાર ૨૦૨૩ નો પ્રારંભ દીપ પ્રાગટ્ય કરી ને કરવા માં આવ્યો હતો અને આ પ્રસંગ પર આર્ટ ઓફ લિવિંગ ના પ્રેરક વિજય ભાઈ સાગર અને માધવી બેન દિવેચા દ્વારા ધાર્મિક ગાયન રજુ કરવામાં આવ્યા હતા જેમાં અમદાવાદ ખાતે થી પધારેલ ડો પલ્લવ ભાઈ દેસાઈ દ્વારા
 દેશી ખોરાક ના થતા સ્વાસ્થય માટે ના ફાયદા તેમજ તેમની ટીમ સાથે મિલેટસ સેમિનાર યોજાયો હતો જેમાં અનેક અગ્રણીઓ તેમજ સામાજિક સંસ્થા ના કાર્યકરો સિટિ  પી એસ આઈ એસ એસ ઇસરાણી
રીના બેન સુવા બિન્દુ બેન ચન્દ્રાનિ માધવી બેન દિવેચા આર્ટ ઓફ લિવિંગ અને લોહાણા મહિલા મંડળ વેરાવળ સેવા સંઘ ના વિવેક ભાઈ દવે આર્ટ ઓફ લિવિંગ ના વિજય ભાઈ સાગર સહિત ધ વેરાવળ મર્કન્ટાઈલ કો ઓપ બેન્ક લી ના અધીકારી પિપલ્સ બેન્ક ના ચેરમેન વિક્રમ ભાઈ તન્ના અશોક ભાઈ ગદા મૂકેશ ભાઈ ચોલેરા સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમિતી ના  યોગેશ ભાઈ સતીકુંવર હાર્દિક મંડપ ભારત વિકાસ પરિસદ  ને સન્માન કર્યું હતું સમગ્ર કાર્યક્રમ સેમિનાર ને સફળ બનાવવા લોહાણા જ્ઞાતિ ના યુવા કાર્યકર અને સામાજિક કાર્યકર અનિશ રારછ દ્વારા જહેમત ઉઠાવી સુંદર આયોજન કર્યું
 હોવાની વિગતો સોની હરેશ  ભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

IMG-20230418-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *