વેરાવળ સોમનાથ માં ભગવાન શ્રી રામચંદ્ર ના જન્મ મહોત્સવ ની ભક્તિ અને શ્રદ્ધા ના ત્રિવેણી સંગમ સાથે જય શ્રી રામ ના નાદ સાથે ત્રિકમરાય મંદિર ના મહંત પ પૂજય શ્રી પ્રેમ ભિકક્ષુજી મહારાજ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ શ્રી જીતુભાઈ મોહન ભાઈ કુહાડા ગુજરાત મેરીટાઈમ બોર્ડ ના ડાઇરેક્ટર શ્રી કિશોર ભાઈ મોહન ભાઈ કુહાડા ના અધ્યક્ષ સ્થાને જેમા ડીજે ના સુર સાથે જય શ્રી રામ ના નાદ સાથે વિશાળ શોભાયાત્રા નિકળી નવા રામ મંદિર પહોચી હતી જેમાં અગ્રણી ઓ ઉદય ભાઈ શાહ રસીક ભાઈ પટેલ સોરઠીયા વાણદ સમાજ ના પ્રમુખ અને વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના મહા મંત્રી મહેશ ભાઈ વાજા રમજુ ભા દરબાર સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજ ના ભુતપુર્વ માજી પ્રમુખ લખુ ભાઈ સાગર ની ઉપસ્થિતિ મા ધર્મ શ્રદ્ધા અને ભક્તિ નો ત્રીવેણી સંગમ સાથે અયોધ્યા નો ઉત્સાહ જોવા મળેલ હોવાની વિગતો સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ દ્વારા જણાવ્યું હતુ
