Gujarat

વેરાવળ માં શ્રી કાશી વિશ્વનાથ ઉત્સવ સેવા સમિતી અને આર્ટ ઓફ લિવિંગ ના પ્રેરક વિજય ભાઈ સાગર દ્વારા ૧૦૮ હનુમાન ચાલીસા પાઠ મહા પ્રસાદ સાથે ભારતીય જનતા પાર્ટી ના ગિર સોમનાથ ના નવ નિયુકત પ્રમુખ નુ સન્માન કર્યું 

અહેવાલ સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
 કાશીવિશ્ર્વનાથ ઉત્સવ સમીતી ટ્રસ્ટ* અને **સત્સંગ મહીલા મંડળ*   દ્વારા શ્રી *કાશીવિશ્ર્વનાથ મંદિર* ખાતે હનુમાનજી મહારાજ નો જન્મોત્સવ ખુબ ભક્તિમય વાતાવરણમાં ઉજવવામાં આવ્યો
જેમાં કાશી વિશ્વનાથ મંદિર મહિલા સત્સંગ મંડળ અને  આર્ટ ઓફ લિવિંગ ના પ્રેરક સોની વિજય ભાઈ સાગર દ્વારા  ૧૦૮ હનુમાન ચાલીસા નાં પાઠ તેમજ બટુક ભોજન મહા પ્રસાદ,રાખમાં આવેલ…જેમાં ગીર સોમનાથ જીલ્લા ભાજપ નાં નવ નિયુક્ત પ્રમુખ *શ્રી મહેન્દ્રભાઈ પીઠીયા*
દર્શનાર્થે પધારી અમને સૌને અભિનંદન આપેલ… કાશીવિશ્ર્વનાથ ઉત્સવ સમીતી ટ્રસ્ટ અને સત્સંગ મહીલા મંડળ દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું…આ તકે મુકેશભાઇ ચોલેરા,રાજુભાઈ દરી,પણ ઉપસ્થિત રહેલ
અને ભાજપા ના ગુજરાત પ્રદેશ મંત્રી આદરણીય *શ્રી ઝવેરીભાઇ ઠકરાર,* ગીર સોમનાથ જીલ્લા ભાજપ ના પૂર્વ પ્રમુખ *શ્રી માનસિંહભાઇ પરમાર* સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન નાં માન.અધ્યક્ષ અને અમારા માર્ગદર્શક *શ્રી લખમભાઇ ભેંસલા* તથા પટેલ
 *શ્રી કીરીટભાઈ ફોફંડી* નાં વરદ હસ્તે બટુક ભોજન કરાવવામાં આવ્યું….
 અમારા આમંત્રણ ને માન આપી  ઉપરોક્ત સૌ મહાનુભવો પધારી આજના આ દિવ્ય અને પાવનપર્વે ને ભવ્ય બનાવવા બદલ અમે સૌનો અંત:કરણ પુર્વક આભાર કાશી વિશ્વનાથ મંદિર ઉત્સવ સેવા સમીતી ના  રાજેશ સુયાણી
પ્રમુખ:- શ્રી કાશીવિશ્ર્વનાથ ઉત્સવ સમીતી ટ્રસ્ટ તેમજ સમિતી સભ્યો સાથે
 *મંજુલાબેન સુયાણી*
પ્રમુખ:- શ્રી કાશીવિશ્ર્વનાથ સત્સંગ મહીલા મંડળીઓ
પૂર્વ પ્રમુખ-વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા
ઉપપ્રમુખ-મહીલા મોર્ચા ગીર સોમનાથ જી.ભાજપ દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

IMG-20230407-WA0132.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *