Gujarat

 વેરાવળ માં સૌપ્રથમ વખત કિન્નર સમાજ દ્વારા શ્રી રામદેવ શિક્ષા પુરાણ કથા ડીજે ના સુર સાથે વિશાળ શોભાયાત્રા નિકળી લોક સાહિત્ય અને ધાર્મિક આસ્થા અને શ્રદ્ધાથી સુંદર આયોજન 

અહેવાલ સોની યોગેશ પી સતીકુંવર વેરાવળ
વેરાવળ શહેર માં આસ્થા અને શ્રદ્ધાથી ધાર્મિક ભકિતભાવ શ્રી રામદેવ શિક્ષા મહા પુરાણ નો આજે કથા ના વક્તા પ.પૂજય શ્રીમુળદાસ બાપુ  રામમઢી સુરત ના સુર મધૂર કંઠે અનેક પ્રતિષ્ઠ  અગ્રણીઓ મૂકેશ ભાઈ ચોલેરા વેરાવળ એસ.ટી ડેપો મેનેજર તરીકે ફરજ બજાવતા ઇન્ચાર્જ ડેપો મેનેજર ડી આર મેસવાણીયા ( દયારામ રઘુરામ ભાઈ મેસવાણીયા  બાપુ)     વેરાવળ પાટણ સયુંક્ત નગર પાલિકા ના ભુતપુર્વ માજી પ્રમુખ શ્રી મંજુલાબેન સુયાની પ્રેરણા સેવા સમીતી ના પાયલ બેન પારેખ અને પત્રકારો વિશાલ ત્મ્બોલી યોગેશ પી સતીકુંવર ને વક્તા પરમ પૂજય શ્રી મુળદાસ બાપુ દ્વારા સન્માન કર્યું હતું   સાથે સાથે ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત  શૂક્રવારે દિવ્રરાણા વાળા અતુલ ભાઈ ભરડા દ્વારા  કાનગોપી  રાસ તેમજ તારીખ ૧૮.૦૩ શનિવારે આનંદ નો ગરબો જેમા હેમંત જોષી દ્વારા રાસ ગરબા તેમજ રામદેવ વિવાહ સહીત ધરતી સોલંકી અને રાકેશ બારોટ નો સ્ટેજ પ્રોગ્રામ તારીખ ૨૦.૦૩ .૨૦૨૨ ને સોમવારે રાત્રે ૯.૩૦ કલાકે યોજાસે જ્યોતી સ્વરૂપ પાટોત્સવ તારીખ ૨૧.૦૩ .૨૦૨૩ મંગળવારે યોજાસે કથા માં માઈક એલાઉન્સ અને માર્ગદર્શન હેઠળ કથા માં નિશ્વાર્થ ભાવથી ગોપાલ ભાઈ વીસાવડીયા એ પોતાનુ અમુલ્ય પ્રતિભાવ અને યોગદાન આપી સહભાગી બન્યા વધુમાં
 કથા નુ સંપુર્ણ  આયોજન પલક માસી કિન્નર સમાજ દ્વારા કરવામાં આવ્યું હોવાનું પત્રકાર યોગેશ ભાઈ સતીકુંવર ને  જણાવ્યું હતું
રિપોર્ટ સોની યોગેશ પી સતીકુંવર વેરાવળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *