વેરાવળ માં સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર ની પુણ્ય તિથિ નિમિતે
સોમનાથ જુનાગઢ હાઈવે પર આવેલ શ્રી સાંઈબાબા ચૈતન્ય ધામ પર તારીખ ૦૮ /૦૮ /૨૦૨૩ ગુરૂવારે સ્વ સોની પૂનમ બેન સ્વ સોની અરવિંદ ભાઈ સતીકુંવર પ્રેરીત પ્રેરણા સેવા સમીતી ના પ્રમુખ શ્રી અને સોની યોગેશ સતીકુંવર દ્વારા ડો ડિકે બારડ સાહેબ ના માર્ગ દર્શન સાથ સહયોગ થી અને સ્વ હીરાબેન પ્રભુદાસ સતીકુંવર ની પુણ્ય તિથિએ સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવશે જેમાં ડો રાજ ડોડિયા ડો સ્નેહલ ડોડીયા સ્કીન સર્જન ડો રવિ ભાઈ શામળા અને ડો વી આર જમરોઠ સહીત ગીર સોમનાથ જીલ્લા તાલુકા હેલ્થ ના ડોક્ટર આ કેમ્પ માં સેવા આપશે આ કેમ્પ માં સાંઈબાબા ચૈતન્ય ધામ ટ્રસ્ટના મનુભાઈ ડાભી તેમજ પુજારી ના હસ્તે વિધિવત કેમ્પ નુ આયોજન કરવામાં આવશે આ કેમ્પ માં નિ .શુલ્ક સેવા પરેણા સેવા સમીતી ના વનીતા બેન કવા સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમિતી દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવશે