ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગ ના વેરાવળ ડેપો મેનેજર તરીકે ફરજ આજે દિલીપ ભાઈ સોમનાથ મહાદેવ મંદિર દર્શન કરીને ફરજ પર હાજર રહેલ ડેપો મેનેજર તરીકે ફરજ સંભાળેલ તેમજ જુનાગઢ વિભાગ ના ડી એમ ઈ ચગ સાહેબ પણ ઉપસ્થિતિ સાથે ડેપો ની સુવિધા તેમજ વાહન નુ રેગ્યુલર મેન્ટસ તેમજ ફોલ્ટ વાળા વાહન સારી રીતે ચાલી શકે તે હેતુથી હેડ મીકેનીક કિશોરભાઈ સાંગઠીયા ઉમેશભાઈ પરમાર સાથે ચર્ચા કરી હતી જેમાં વેરાવળ ના ડેપો મેનેજર તરીકે ફરજ પર હાજર થયેલ દિલીપ ભાઈ શામળા નુ સાહેબ નુ વેરાવળ એસ.ટી ડેપો ના ટ્રાફિક ઇન્સ્પેક્ટર ડી આર મેસવાણીયા તેમજ એ.ટી આઈ ભગવાન ભાઈ ભોળાં આસી.એ.ટી આઈ પ્રવિણ પુરી બાપુ શૈલેન્દ્ર ભાઈ જોષી દ્વારા પુષ્પ અને સાલ ઓઢાડી ને સન્માન કર્યું હતું જેમાં સામાજીક સંસ્થાઓ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના
પ્રમુખ જીતુભાઈ મોહન ભાઈ કુહાડા
સ્વ સોની હીરાબેન પ્રભુ દાસ સતીકુંવર સેવા સમેતી
દ્વારા ડેપો મેનેજર શામળા સાહેબ અને વિભાગીય ડી એમ ઈ છગ સાહેબ નુ સ્વાગત વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના
પ્રમુખ જીતુભાઈ મોહન ભાઈ કુહાડા દ્વારા પુષ્પ અને સાલ ઓઢાડી ને પ્રોત્સાહન સાથે સન્માન કર્યું હતું જેમાં સ્વ સોની હીરાબેન પ્રભુ દાસ સતીકુંવર સ્વ સોની અરવિંદ ભાઈ . પી. સતીકુંવર સ્વ પુનમ બેન સોની પ્રેરીત પ્રેરણા
સેવા સમીતી ના પ્રમુખ શ્રી પાયલ બેન પારેખ વતી સોની યોગેશ પી સતીકુંવર અને વેરાવળ સેવા સંધ ના પ્રમુખ શ્રી વિવેક દવે સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજ ના માજી પ્રમુખ શ્રી લક્ષ્મીદાસ સુંદરજી ભાઈ સાગર સોરઠીયા વાણંદ સમાજ ના પ્રમુખ મહેશભાઈ વાજા પટેલ સમાજ ના રસીક ભાઈ પટેલની ઉપસ્થિત રહ્યા હતા હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


