Gujarat

શાંતિ નિકેતન સ્કૂલ જસદણ દ્વારા વિજ્ઞાન મેળો (સાયન્સ ફેર) નું આયોજન કરવામાં આવેલું

*શાંતિ નિકેતન સ્કૂલ જસદણ* દ્વારા વિજ્ઞાન મેળો (સાયન્સ ફેર) નું આયોજન કરવામાં આવેલું, જેમાં ધોરણ ચાર થી આઠ ના વિદ્યાર્થીઓ તેમજ તેમના વિષય શિક્ષકો દ્વારા ગણિત,વિજ્ઞાન,પર્યાવરણને લગતા વિવિધ મોડેલો તૈયાર કરવામાં આવેલ છે, આ સાયન્સ ફેર માં કુલ 50 જેટલા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવેલ છે.
 તમામ પ્રોજેક્ટ વિસ્તૃત માહિતી સાથે વિદ્યાર્થીઓ સમજાવી રહ્યા છે, આ પ્રોજેક્ટ જોવા માટે શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉત્સાહભેર જોડાયા છે.
 આ સાયન્સ ફેર માં વિદ્યાર્થીઓ વાલીશ્રીઓ અને નિર્ણાયકો દ્વારા પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર આપી વિદ્યાર્થી અને શિક્ષકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ મા શાળાના તમામ કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવજવામાં આવેલ અને સંસ્થાના ડિરેક્ટર ડો. કમલેશ હિરપરા દ્વારા વિદ્યાર્થી અને કર્મચારીને બીરદાવેલ છે.
રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172

IMG-20230216-WA0004.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *