Gujarat

શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં “ફ્રુટ ડે” નું આયોજન કરવામાં આવ્યું.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
     શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન ડો. બંકિમ સરના માર્ગદર્શન હેઠળ પ્રેપ સેક્શનના વિદ્યાર્થીઓમાં વિવિધ ફળોની ઓળખ થાય તે માટે પ્રેપ સેક્શનના કોર્ડીનેટર જલ્પા મેમ તથા તેમના સ્ટાફે “ફ્રુટ ડે”નું આયોજન કર્યું. સંસ્થાના ડાયરેક્ટર શ્રી સતીશ પાટીલ તથા આચાર્ય ડો. રશ્મિન રાવલે પ્રવૃત્તિને વખાણીને સ્ટાફ તથા વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન વધાર્યું. છેલ્લે વિદ્યાર્થીઓએ ફ્રુટનો રસાસ્વાદ કરીને ખૂબ જ આનંદ કર્યો.

IMG-20230113-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *