મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન ડો. બંકિમ શાહના માર્ગદર્શન હેઠળ પ્રેપ સેક્શનના કોર્ડીનેટર જલ્પા મેમ તથા તેમના સ્ટાફ દ્વારા વેજીટેબલ સ્ટેમ્પિંગ એક્ટિવિટી નું આયોજન કરવામાં આવ્યું. જેમાં 100 થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો. સંસ્થાના ડાયરેક્ટર શ્રી સતીશ પાટીલ તથા આચાર્ય ડો.રશ્મિન રાવલે આ પ્રવૃત્તિને બિરદાવી સ્ટાફ તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા.


