Gujarat

શ્રી કાઠી ક્ષત્રિય સમાજ ગૌરવ, સમગ્ર શિક્ષક સમાજ ગૌરવ મલ્ટીટેલેન્ટેડ પ્રતિભાના ધની શ્રી પ્રવીણભાઈ ખાચરનો આજે જન્મદિવસ   

જેની સમાજ સુધારણા,કેળવણી, ઉત્તમ શિક્ષણ આપવા સાથે બાળકો  પ્રત્યે અનહદ લાગણી અને અનેક ઈનોવેટિવ પ્રયોગો થકી  સકારાત્મક વિચારધારા ધરાવતા ગુજરાતના શ્રેષ્ઠ ઇનોવેટિવ શિક્ષક,આદર્શ વ્યક્તિત્વ, વર્લ્ડ રેકોર્ડ હોલ્ડરથી લઈ નેશનલ કક્ષાએ અને ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે અનેક એવોર્ડથી સન્માનિત તેમજ વ્યસનમુક્તિ અભિયાન સાથે જોડાયેલા, શિક્ષક,લેખક, કવિ,કોલમિષ્ટ, સાહિત્યકાર,કેળવણીકાર,  શ્રેષ્ઠ વક્તા, સાથે 500++ શ્રેષ્ઠ સ્ટેજ સંચાલનો કરી રાજ્યના  શ્રેષ્ઠ એન્કર તરીકે ખૂબ પ્રસિદ્ધ એવા  બહુમુખી પ્રતિભા ધરાવતા ભાઈ શ્રી પ્રવીણભાઈ એલ.ખાચરને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ અને શુભકામનાઓ,
અહેવાલ કનુભાઈ ખાચર

IMG-20221210-WA0280.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *